હજી તો ટેરવે છે વીતેલા દુઃખ
કર્મથી દૂર કરવાની એ ભૂખ
અને એ સફરથી મળતુ સુખ
સમયથી સ્મરણ કરતુ એ મુખ
દુઃખો નું દુઃખ સુખો નું સુખ
સમયથી સ્મરણ કરતુ એ મુખ
અચાનક સપના થયા ખાખ... બનેલી રાખ...
રાખી એ કાખ... મેળવી શાખ...
અને એ સફરથી મળતુ સુખ
સમયથી સ્મરણ કરતુ એ મુખ
દુઃખો નું દુઃખ સુખો નું સુખ
સમયથી સ્મરણ કરતુ એ મુખ
✨
About This Poem
An original creation by Jigar Suthar, written from the heart.
💜 Enjoyed this? Share the link with others!
