ગુજરાતી શાયરી

Short verses, deep emotions

Mar 10, 2024

તારા વખાણ

હું તારા શું વખાણ કરું, તારા વખાણ ખુદ વખાણ કરે... કોક દી મને તો મોકો આપ, ને હું તારા વખાણ કરું...

— જીગર સુથાર

Jun 21, 2012

સાચું કહુ

સાચું કહુ તો સહન કરવુ પડે ખોટુ કહુ તો ગહન કરવુ પડે ને કઈ ના કહુ તો દહન કરવુ પડે

— જીગર સુથાર