વ્હાલા નગર નો શ્યામ, સજ્જનના ચિત ચોરતો
તારા વગર ઓ શ્યામ, પોકારે મન મોરલો
ટગર ટગર દીસે ફેરવી નૈન રાતા,
તન મન ધન ભૂલી મેળવી શીત કાયા,
સર પર ભસ દીધી ચીરતો મોહ માયા,
તુ જ પલ ભર બેસી ઠારતો માર હૈયા
ગમતું સપનું ભમવું મથુરામ્,
જમતા જમતા જપવું હરિનામ,
હરતાં ફરતાં ગણવું હરિશ્યામ,
થઈને મડદું જવછું હરિધામ
✨
About This Poem
An original creation by Jigar Suthar, written from the heart.
💜 Enjoyed this? Share the link with others!
